હેલ્પલાઇન નંબર પર કોલ કરી પક્ષીને જીવનદાન આપો.

ઉતરાયણ પર આપને ઘવાયેલ બર્ડ દેખાય તો નજીકના હેલ્પલાઇન નંબરમાં કોલ કરી પક્ષીને જીવનદાન આપો.
નજીકના હેલ્પલાઇન નંબર આપના ફોન માં અત્યારે જ સેવ કરી લેવા વિનંતી
મકરસંક્રાતિ બર્ડ કંટ્રોલરૂમ - સીટી વાઈઝ
રાજકોટ - ૯૮૯૮૦૧૯૦૫૯ - ૯૮૯૮૪૯૯૯૫૪- એનિમલ હેલ્પલાઇન
સુરેન્દ્રનગર - ૯૯૭૯૨૭૧૦૦૦ - જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ
જૂનાગઢ - ૯૭૨૬૬૨૨૧૦૮ - શ્રી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ
જામનગર - ૯૨૨૭૫૫૫૧૦૮ - એનિમલ હેલ્પલાઇન
ભાવનગર - ૯૧૫૭૧૦૯૧૦૯ - એનિમલ હેલ્પલાઇન
પોરબંદર - ૮૨૬૪૧૦૧૨૫૩ - પ્રકૃતિ યુથ સોસાયટી
દ્વારકા, સુરજકરાડી, મીઠાપુર - ૯૭૩૭૩૦૩૧૦૮ - બર્ડ હેલ્પલાઇન
અમરેલી - ૯૪૨૭૭૩૫૨૦૨ - કમાન્ડો બર્ડ હેલ્પલાઇન
મહુવા - ૯૧૫૭૧૦૮૧૦૮ - શ્રી મહુવા પાંજરાપોળ
ચોટીલા - ૯૯૦૯૧૯૮૮૮૧ - એનિમલ હેલ્પલાઇન
થાન - ૯૫૫૮૫૮૮૧૦૮ - સેવા ચેરીટેબલ ટ્રસ્ટ
દિયોદર - ૮૭૩૫૯૬૫૮૦૦ - વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ
હળવદ - ૯૭૨૫૫૭૯૫૬૯ - બર્ડ હેલ્પલાઇન
મુળી - ૯૦૧૬૩૩૩૩૦૩ - બર્ડ હેલ્પલાઇન
ધ્રાંગ્રધા - ૯૯૨૫૪૬૨૫૬૨ - એરાઈઝ ગ્રુપ હેલ્પલાઇન
સુરત - ૦૨૬૧-૩૧૩૧૯૦૧ - કરુણા
વાપી - ૮૧૪૧૬૧૮૭૨૪ - શ્રી અજીત સેવા ટ્રસ્ટ
અમદાવાદ - ૯૭૨૭૦૫૩૬૮૨ - એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ
અમદાવાદ - ૯૯૨૪૪૧૮૧૮૪ - જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ
કેશોદ - ૭૭૭૭૯૮૯૨૨૨ - ડો.મિથુન કટારીયા
નવસારી - ૯૪૦૮૧૮૯૬૯૭ - ભગવાન મહાવીર કરુણા મંડળ
મહેસાણા - ૮૧૨૮૧૦૪૧૦૪ - એનિમલ હેલ્પલાઇન
નેચરલ ઍન્ડ વાઇલ્ડ લાઇફ ડેવલપમેન્ટ ફાઉડેશન મહુવા બંદર =૮૪૬૦૫૫૦૨૫૦
અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ, ડીસા 7041000078,7600381318,7874700041
Please Share...
Please Inform All..

  http://missionsavebirds.blogspot.in 

1 comment:

ધન્યવાદ. તમારો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવશે.