પક્ષી બચાવો અભિયાન ઉત્તરાયણ 2023

 પક્ષી બચાવો અભિયાન

ઉત્તરાયણ 2023


ડીસા તાલુકા માટે

અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ શાખા,ડીસા

7600381318

7041000096


રોટરેક્ટ ક્લબ, ડીસા 

9426828540

7203800293



More numbers update soon

અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ શાખા,ડીસા



રોટરેકટ ક્લબ, ડીસા


Happy Sparrow day 2021

 આજનો દિવસ Sparrow day તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસથી ચકલીઓ માટે પૂંઠાના ઘર તથા પક્ષીઓ માટે પાણીના ક્યારા (બાઉલ) ઉપલબ્ધ છે. જો આપ ડીસામાં રહો છો અને સેવા માટે તૈયાર હોવ તો મને જાણ કરશો જેથી હું તમારા સુધી પહોંચાડી શકું. 



Work is going on

MSB પ્રોજેક્ટ અંતર્ગત આપણે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરેલ છે. લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટ મોડો પડ્યો છે, છતાંય જેટલુંય કાર્ય થયું છે તે પ્રશંસા પાત્ર છે. 
👉🏻જે મિત્રોના ત્યાં પાણીના કુંડા મુક્યા છે તેઓ શક્ય હોય તેમ જલ્દી વિતરણ કરે, વધુ જરૂર હોય તો પ્લીઝ જણાવશો. 
👉🏻જ્યાં વધુ વિતરણ શક્ય નથી ત્યાંથી કુંડા લઈને જ્યાં જરૂર છે ત્યાં પહોંચડીશું.
👉🏻વર્ષાઋતુ શરૂ થયા બાદ વૃક્ષરોપનનો પ્રોજેક્ટ શરૂ કરીશું. આપણી ક્ષમતા પ્રમાણે કાર્ય કરીશું. પરમાત્મા આપણા સૌને શક્તિ તથા સામર્થ્ય આપે.



વર્ષ 2020 માટેનું આયોજન

નમસ્કાર મિત્રો,
આ વર્ષે ટીમ msb આયોજન ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમમાં અત્યારે નવ સભ્યો છે પરંતુ કદાચ ભવિષ્યમાં સભ્યોની સંખ્યા વધે પણ ખરી. હાલના રેકોર્ડ પ્રમાણે સભ્યોની યાદી નીચે મુજબ છે.

  •  હીમાંશુભાઈ
  •  આશાબેન
  •  લતાબેન
  •  ઉપેન્દ્રભાઈ ચૌહાણ
  •  સતિષભાઈ પ્રજાપતિ
  •  જયેશભાઈ 
  •  ઉમંગ પંચિવાલા
  •  જીગર
  •  મેહુલ અનવડિયા
  •  સુરેશ માળી


ઉત્તરાયણ 2018 નિમિત્તે આ સંપર્ક હાથવગા રાખશો. કોઈ ઘાયલ પક્ષીનો જીવ બચાવશે. આભાર.
આ સંપર્ક ડીસા ( Deesa ) માટેના જ છે.
7600381318
9925511908
7041000096
8734009501

Manav seva sangadhan

Aaj "manav seva sangathan" ko water pot share karte huye dekhkar khushi ho rahi hai. Aasha hai ki yeh pravruti aur bhi badhegi. Sath me interesting baat yeh hai ki yeh log "chakli no malo" bech rahe hai. Es sangathan ke kuch sampark number es tarah hai- 9427377337 , 9898630360, 9998590111